ઘરનો પ્રસંગ
તુલસી વિવાહ વિધિ ૨૦૨૬ 🌿 સામગ્રી યાદી, મંત્ર, આરતી અને ગીતો સાથે

તુલસી વિવાહ વિધિ ૨૦૨૬ 🌿 સામગ્રી યાદી, મંત્ર, આરતી અને ગીતો સાથે

₹99₹299
Buy Now 🌿
  • પેમેન્ટ પછી તરત ડાઉનલોડ
  • લિંક ઈમેલમાં પણ આવે
  • ફોનમાં સીધી ખૂલે
  • પ્રિન્ટ માટે અલગ PDF
  • Razorpay થી સેફ પેમેન્ટ

તમને શું મળશે

  • તુલસી વિવાહ: ફોન માટે રંગીન PDF21 પાનાં · 2 MB
  • તુલસી વિવાહ: પ્રિન્ટ માટે B/W PDF21 પાનાં · 2 MB

અંદરનાં પાનાં જુઓ

1 / 4 મોટું જોવા પાના પર ટેપ કરો

તુલસી વિવાહ આ વર્ષે ઘરે જાતે, સાચી રીતે, કોઈ મૂંઝવણ વગર 🌿


આ PDF માં શું મળશે:

✔ ૨૦૨૬ ની તારીખો: દેવઊઠી એકાદશી (૨૦ નવે.) થી દેવ દિવાળી (૨૪ નવે.) અને ચોઘડિયાં

✔ તુલસી વિવાહની કથા અને મહત્વ

✔ અઠવાડિયા પહેલાંથી તૈયારીની ચેકલિસ્ટ

✔ ૪૫ વસ્તુની સામગ્રી યાદી - તુલસી અને ઠાકોરજીનો શણગાર, માંડવો, પૂજા, ભોગ

✔ તુલસી ક્યારો અને શેરડીનો માંડવો કેવી રીતે સજાવવો

✔ દેવઊઠી એકાદશી: ઉપવાસ અને દેવ જગાડવાની વિધિ

✔ તુલસી વિવાહ - સંકલ્પથી કંસાર સુધી ૧૮ પગલાંમાં સંપૂર્ણ વિધિ (ગોર મહારાજ વિના ઘરે થાય)

✔ મંત્ર અને સંકલ્પ, સરળ ગુજરાતી અર્થ સાથે

✔ તુલસી માતાની આરતી, ઠાકોરજીની આરતી, ષોડશ નામ સ્તુતિ

✔ ઘરના કોણે શું કરવું + સાંજનો સમય-પત્રક

✔ ૫ પરંપરાગત લગ્નગીતો તુલસી વિવાહ માટે

✔ પ્રસાદ, ખીરની રીત, જમણવારનું મેનુ

✔ દેવ દિવાળી અને વારંવાર પુછાતા પ્રશ્નો


તમને ૨ PDF મળશે:

📱 ફોન માટે - રંગીન PDF

🖨️ પ્રિન્ટ માટે - બ્લેક એન્ડ વ્હાઇટ PDF


પેમેન્ટ પછી તરત જ PDF ડાઉનલોડ થશે અને ઈમેલમાં પણ મળશે.

PDF કેવી રીતે મળશે

  1. પેમેન્ટ કરોUPI કે કાર્ડથી
  2. ડાઉનલોડ કરોપેમેન્ટ પછી તરત, આ જ પેજ પર
  3. ફોનમાં ખોલોલિંક ઈમેલમાં પણ મળશે

સવાલ-જવાબ

PDF ક્યાં મળશે?
પેમેન્ટ પછી તરત જ આ પેજ પર Download બટન આવશે અને તમારા ઈમેલમાં પણ લિંક આવશે. Inbox માં ન દેખાય તો Spam/Promotions જુઓ.
શાલિગ્રામ નથી, તો ચાલશે?
હા. ઠાકોરજી / બાળકૃષ્ણની મૂર્તિ કે ફોટો ચાલે; ઘણાં ઘરોમાં સોપારીને વિષ્ણુ રૂપે પૂજાય છે. PDF માં આવા બધા પ્રશ્નોના જવાબ છે.
ચોઘડિયાંનો સમય મારા શહેર માટે સાચો છે?
સમય અમદાવાદના સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે આશરે આપ્યો છે; બીજા શહેરોમાં થોડી મિનિટોનો ફેર હોય. વિધિ, મંત્ર અને સામગ્રી દરેક શહેર માટે સરખાં છે.