
શ્રીમંત વિધિ પ્લાનર અને ટિપ્સ 🌸 ખોળો ભરવાની સંપૂર્ણ તૈયારી
₹199₹499
Buy Now 🌸- પેમેન્ટ પછી તરત ડાઉનલોડ
- લિંક ઈમેલમાં પણ આવે
- ફોનમાં સીધી ખૂલે
- પ્રિન્ટ માટે અલગ PDF
- Razorpay થી સેફ પેમેન્ટ
તમને શું મળશે
- શ્રીમંત પ્લાનર: ફોન માટે રંગીન PDF19 પાનાં · 2 MB
- શ્રીમંત પ્લાનર: પ્રિન્ટ માટે B/W PDF19 પાનાં · 1 MB
અંદરનાં પાનાં જુઓ
1 / 4 મોટું જોવા પાના પર ટેપ કરો
શ્રીમંત (ખોળો ભરવો) ઘરે સરસ રીતે, કોઈ મૂંઝવણ વગર 🌸
આ PDF માં શું મળશે:
✔ શ્રીમંત ક્યારે રાખવું - મહિનો, મુહૂર્ત, કમુરતાં
✔ ૩૦ દિવસનું તૈયારી ચેકલિસ્ટ
✔ કોણ શું કરે - સાસરી અને પિયર બંને પક્ષ
✔ પૂજા, શણગાર, ખોળો અને સજાવટની સામગ્રી યાદી
✔ નણંદની રક્ષા રાખડી અને ખોળો ભરવાની રીત
✔ ગણપતિ પૂજનથી જમણવાર સુધી ૧૩ પગલાંમાં ક્રમવાર વિધિ (ગોર મહારાજ વિના ઘરે થાય)
✔ પ્રસંગના દિવસનું ટાઇમટેબલ
✔ બજેટ પ્લાનર, મહેમાન યાદી અને ભેટની નોંધ
✔ જમણવાર-મીઠાઈ, સજાવટ, ફોટાની યાદી અને રમતો
✔ થનાર મમ્મી માટે ખાસ ટિપ્સ
✔ પિયર જવાની તૈયારી + હોસ્પિટલ બેગ ચેકલિસ્ટ
✔ વારંવાર પુછાતા પ્રશ્નો
તમને ૨ PDF મળશે:
📱 ફોન માટે - રંગીન PDF
🖨️ પ્રિન્ટ માટે - બ્લેક એન્ડ વ્હાઇટ PDF
પેમેન્ટ પછી તરત જ PDF ડાઉનલોડ થશે અને ઈમેલમાં પણ મળશે.
PDF કેવી રીતે મળશે
- પેમેન્ટ કરોUPI કે કાર્ડથી
- ડાઉનલોડ કરોપેમેન્ટ પછી તરત, આ જ પેજ પર
- ફોનમાં ખોલોલિંક ઈમેલમાં પણ મળશે
સવાલ-જવાબ
PDF ક્યાં મળશે?
પેમેન્ટ પછી તરત જ આ પેજ પર Download બટન આવશે અને તમારા ઈમેલમાં પણ લિંક આવશે. Inbox માં ન દેખાય તો Spam/Promotions જુઓ.
અમારા કુટુંબનો રિવાજ થોડો અલગ છે, તો?
PDF માં ગુજરાતનાં મોટાભાગનાં ઘરોમાં થતો ક્રમ છે, અને તમારા કુટુંબનો રિવાજ લખવા માટે ખાસ પાનું પણ છે. વડીલ કહે તે પ્રમાણે ફેરફાર કરી શકાય.
નણંદ કે દિયર નથી, તો?
કુટુંબની બીજી બહેન કે ભાઈ આ રિવાજ કરી શકે. PDF માં આવા બધા પ્રશ્નોના જવાબ છે.