ઘરનો પ્રસંગ
સંપૂર્ણ ગુજરાતી લગ્ન વિધિ પ્લાનર + 🎁 ૧૮ લગ્નગીતો ભેટ

સંપૂર્ણ ગુજરાતી લગ્ન વિધિ પ્લાનર + 🎁 ૧૮ લગ્નગીતો ભેટ

₹199₹899
Buy Now
  • પેમેન્ટ પછી તરત ડાઉનલોડ
  • લિંક ઈમેલમાં પણ આવે
  • ફોનમાં સીધી ખૂલે
  • પ્રિન્ટ માટે અલગ PDF
  • Razorpay થી સેફ પેમેન્ટ

તમને શું મળશે

  • લગ્ન પ્લાનર: ફોન માટે રંગીન PDF52 પાનાં · 3 MB
  • લગ્ન પ્લાનર: પ્રિન્ટ માટે B/W PDF53 પાનાં · 3 MB

અંદરનાં પાનાં જુઓ

1 / 4 મોટું જોવા પાના પર ટેપ કરો

ઘરે લગ્ન છે? કંઈ ભુલાઈ ના જાય, કોઈ ટેન્શન ના રહે 🙏


આ પ્લાનરમાં શું મળશે:

✔ ૨૮ લગ્ન વિધિ - દરેકનો અર્થ, ક્યારે, કોણ કરે અને પૂરી સામગ્રી યાદી

✔ ૬ મહિનાથી લગ્ન પછી સુધીની તૈયારીની સમયરેખા

✔ પૂજા સામગ્રીની માસ્ટર યાદી

✔ બજેટ પ્લાનર અને વેન્ડર સંપર્ક યાદી

✔ મહેમાન યાદી અને જમણવારની ગણતરી

✔ મામેરું અને પહેરામણી યાદી

✔ ચાંદલા / વ્યવહાર ચોપડો

✔ કન્યાની બેગ ચેકલિસ્ટ, ઈમરજન્સી કિટ અને લગ્ન નોંધણી ચેકલિસ્ટ


🎁 સાથે ફ્રી ભેટ: ૧૮ પરંપરાગત લગ્નગીતો

ગણેશ સ્થાપના, માંડવો, પીઠી, મહેંદી, મામેરું, જાન, ફટાણાં, હસ્તમેળાપ, મંગળ ફેરા, કંસાર, વિદાય - દરેક વિધિ માટે ગીત.


તમને ૨ PDF મળશે:

📱 ફોન માટે - રંગીન PDF (પ્લાનર + લગ્નગીતો)

🖨️ પ્રિન્ટ માટે - બ્લેક એન્ડ વ્હાઇટ PDF


પેમેન્ટ પછી તરત જ PDF ડાઉનલોડ થશે અને ઈમેલમાં પણ મળશે. PDF પર ટેપ કરો, ફોનમાં સીધી ખૂલી જશે - કોઈ એપ કે ZIP ની જરૂર નથી.

PDF કેવી રીતે મળશે

  1. પેમેન્ટ કરોUPI કે કાર્ડથી
  2. ડાઉનલોડ કરોપેમેન્ટ પછી તરત, આ જ પેજ પર
  3. ફોનમાં ખોલોલિંક ઈમેલમાં પણ મળશે

સવાલ-જવાબ

PDF ક્યાં મળશે અને કેવી રીતે ખોલું?
પેમેન્ટ પૂરું થતાં જ ડાઉનલોડ બટન દેખાશે અને તમારા ઈમેલમાં પણ લિંક આવશે. PDF પર ટેપ કરો, ફોનમાં સીધી ખૂલી જશે. કોઈ એપ કે ZIP ની જરૂર નથી.
પ્રિન્ટ કાઢી શકાય?
હા. "પ્રિન્ટ માટે" વાળી બ્લેક એન્ડ વ્હાઇટ PDF સામાન્ય પ્રિન્ટરમાં પણ સરસ પ્રિન્ટ થાય છે. પ્રિન્ટ કાઢીને ફાઈલમાં રાખો અને ટીક કરતા જાઓ.
બધા સમાજ માટે છે?
હા, ગુજરાતમાં સામાન્ય રીતે પળાતી વિધિઓ આપી છે. તમારા ગોર મહારાજ અને વડીલોની સલાહ મુજબ ફેરફાર કરી શકો.
રિફંડ મળશે?
આ ડિજિટલ પ્રોડક્ટ છે, એટલે રિફંડ નથી. ડાઉનલોડમાં કોઈ તકલીફ હોય તો Instagram પર @ghar_no_prasang ને મેસેજ કરો, અમે મદદ કરીશું.