
ગુજરાતી કંકોત્રી લખાણ બુક 💌 ૨૧ તૈયાર લખાણ, કોપી કરીને વાપરો
- પેમેન્ટ પછી તરત ડાઉનલોડ
- લિંક ઈમેલમાં પણ આવે
- ફોનમાં સીધી ખૂલે
- પ્રિન્ટ માટે અલગ PDF
- Razorpay થી સેફ પેમેન્ટ
તમને શું મળશે
- કંકોત્રી લખાણ: ફોન માટે રંગીન PDF23 પાનાં · 2 MB
- કંકોત્રી લખાણ: પ્રિન્ટ માટે B/W PDF23 પાનાં · 2 MB
અંદરનાં પાનાં જુઓ
1 / 4 મોટું જોવા પાના પર ટેપ કરો
કંકોત્રી લખવા બેસો ને શબ્દો ન સૂઝે? 💌 ૨૧ તૈયાર લખાણ - કોપી કરો, નામ-તારીખ ભરો, છાપો.
આ PDF માં શું મળશે:
✔ કન્યાપક્ષ અને વરપક્ષની પૂરી કંકોત્રી (મંગલાચરણથી 'લિ.' સુધી)
✔ સંયુક્ત, ટૂંકી અને આધુનિક કંકોત્રી
✔ વૈષ્ણવ, સ્વામિનારાયણ, જૈન અને માતાજીના ઉપાસક પરિવાર માટે આવૃત્તિ
✔ સગાઈ, માંડવા મુહૂર્ત, મહેંદી-સંગીત, રિસેપ્શન, મામેરું, જાન પ્રસ્થાન, સમાજ જમણવાર
✔ NRI માટે ગુજરાતી + English લખાણ
✔ WhatsApp આમંત્રણ અને રિમાઇન્ડર મેસેજ (કોપી-પેસ્ટ)
✔ નામ લખવાના નિયમો: ચિ. / કુ. / સૌ. / અ.સૌ. / ગં.સ્વ. / સ્વ. - ખોટું → સાચું ઉદાહરણો સાથે
✔ કાર્યક્રમની યાદી અને દર્શનાભિલાષીનો નમૂનો
✔ ૧૨ ભૂલો જે દર વર્ષે થાય છે + છાપતાં પહેલાંની ચેકલિસ્ટ
✔ તમારી કંકોત્રીનો મુસદ્દો ભરવાનું પાનું
તમને ૨ PDF મળશે:
📱 ફોન માટે - રંગીન PDF (લખાણ સીધું કોપી થાય છે)
🖨️ પ્રિન્ટ માટે - બ્લેક એન્ડ વ્હાઇટ PDF
પેમેન્ટ પછી તરત જ PDF ડાઉનલોડ થશે અને ઈમેલમાં પણ મળશે.
PDF કેવી રીતે મળશે
- પેમેન્ટ કરોUPI કે કાર્ડથી
- ડાઉનલોડ કરોપેમેન્ટ પછી તરત, આ જ પેજ પર
- ફોનમાં ખોલોલિંક ઈમેલમાં પણ મળશે