
દિવાળી નાસ્તા અને મીઠાઈ રેસીપી બુક 🪔 ૨૧ વાનગી, ચોક્કસ માપ સાથે
₹99
Buy Now 🪔- પેમેન્ટ પછી તરત ડાઉનલોડ
- લિંક ઈમેલમાં પણ આવે
- ફોનમાં સીધી ખૂલે
- પ્રિન્ટ માટે અલગ PDF
- Razorpay થી સેફ પેમેન્ટ
તમને શું મળશે
- નાસ્તા રેસીપી: ફોન માટે રંગીન PDF20 પાનાં · 2 MB
- નાસ્તા રેસીપી: પ્રિન્ટ માટે B/W PDF20 પાનાં · 2 MB
અંદરનાં પાનાં જુઓ
1 / 4 મોટું જોવા પાના પર ટેપ કરો
આ દિવાળી નાસ્તો બનાવો કોઈ મૂંઝવણ વગર, પહેલી વારમાં જ સરસ 🪔
આ PDF માં શું મળશે:
✔ ૨૧ પરંપરાગત ગુજરાતી વાનગી - ૧૦ ફરસાણ, ૧૦ મીઠાઈ અને મુખવાસ
✔ મઠિયાં, ચોળાફળી, ચકરી, ગાંઠિયા, ચેવડો, ઘૂઘરા, સુંવાળી, મોહનથાળ, કાજુ કતરી...
✔ દરેક વાનગી ચોક્કસ માપ (કપ-ચમચી) અને સ્ટેપ પ્રમાણે રીત સાથે
✔ બધી વાનગીની એક જ ખરીદી યાદી - બજારમાં એક જ વાર જાઓ
✔ ૨ થી ૮ નવેમ્બર - દિવસ પ્રમાણે નાસ્તા બનાવવાનો પ્લાન
✔ દરેક રેસીપી નીચે સૌથી સામાન્ય ભૂલ અને તેનો ઉપાય
✔ કયો નાસ્તો કેટલા દિવસ ટકે અને ડબ્બામાં કેવી રીતે સાચવવો
તમને ૨ PDF મળશે:
📱 ફોન માટે - રંગીન PDF
🖨️ પ્રિન્ટ માટે - બ્લેક એન્ડ વ્હાઇટ PDF
પેમેન્ટ પછી તરત જ PDF ડાઉનલોડ થશે અને ઈમેલમાં પણ મળશે.
PDF કેવી રીતે મળશે
- પેમેન્ટ કરોUPI કે કાર્ડથી
- ડાઉનલોડ કરોપેમેન્ટ પછી તરત, આ જ પેજ પર
- ફોનમાં ખોલોલિંક ઈમેલમાં પણ મળશે
સવાલ-જવાબ
PDF ક્યાં મળશે?
પેમેન્ટ પછી તરત જ આ પેજ પર Download બટન આવશે અને તમારા ઈમેલમાં પણ લિંક આવશે. Inbox માં ન દેખાય તો Spam/Promotions જુઓ.
પહેલી વાર નાસ્તો બનાવું છું, સમજાશે?
હા. દરેક વાનગીમાં કપ-ચમચીનું ચોક્કસ માપ, સ્ટેપ પ્રમાણે રીત અને સૌથી સામાન્ય ભૂલનો ઉપાય આપ્યો છે. શરૂઆતમાં માપ કેવી રીતે સમજવાં તેનું પાનું પણ છે.