ઘરનો પ્રસંગ
દિવાળી ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન વિધિ 🪔 ૨૦૨૬ મુહૂર્ત સાથે

દિવાળી ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન વિધિ 🪔 ૨૦૨૬ મુહૂર્ત સાથે

₹99₹299
Buy Now 🪔
  • પેમેન્ટ પછી તરત ડાઉનલોડ
  • લિંક ઈમેલમાં પણ આવે
  • ફોનમાં સીધી ખૂલે
  • પ્રિન્ટ માટે અલગ PDF
  • Razorpay થી સેફ પેમેન્ટ

તમને શું મળશે

  • ચોપડા પૂજન: ફોન માટે રંગીન PDF20 પાનાં · 2 MB
  • ચોપડા પૂજન: પ્રિન્ટ માટે B/W PDF20 પાનાં · 2 MB

અંદરનાં પાનાં જુઓ

1 / 4 મોટું જોવા પાના પર ટેપ કરો

દિવાળીની પૂજા આ વખતે સાચી રીતે, કોઈ મૂંઝવણ વગર 🪔


આ PDF માં શું મળશે:

✔ વાઘ બારસથી લાભ પાંચમ સુધી દરેક દિવસની વિધિ

✔ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન - સરળ ભાષામાં સંપૂર્ણ વિધિ

✔ ચોપડાનું પહેલું પાનું કેવી રીતે લખવું (દોરેલું ઉદાહરણ)

✔ શારદા પૂજન અને કુબેર પૂજન (તિજોરીની પોટલી)

✔ મંત્ર અને આરતી - લક્ષ્મીજી અને ગણપતિ

✔ ૨૦૨૬ ની તારીખો અને શુભ ચોઘડિયાં

✔ પૂજા સામગ્રી યાદી અને દિવાળી તૈયારી ચેકલિસ્ટ

✔ નાસ્તા, ભેટ, બોણીની યાદી + નવા વર્ષની શુભેચ્છાઓ


તમને ૨ PDF મળશે:

📱 ફોન માટે - રંગીન PDF

🖨️ પ્રિન્ટ માટે - બ્લેક એન્ડ વ્હાઇટ PDF


પેમેન્ટ પછી તરત જ PDF ડાઉનલોડ થશે અને ઈમેલમાં પણ મળશે.

PDF કેવી રીતે મળશે

  1. પેમેન્ટ કરોUPI કે કાર્ડથી
  2. ડાઉનલોડ કરોપેમેન્ટ પછી તરત, આ જ પેજ પર
  3. ફોનમાં ખોલોલિંક ઈમેલમાં પણ મળશે

સવાલ-જવાબ

PDF ક્યાં મળશે?
પેમેન્ટ પછી તરત જ આ પેજ પર Download બટન આવશે અને તમારા ઈમેલમાં પણ લિંક આવશે. Inbox માં ન દેખાય તો Spam/Promotions જુઓ.
મારા શહેરનું મુહૂર્ત અલગ હોય તો?
PDF માં અમદાવાદ પ્રમાણે ચોઘડિયાં આપ્યાં છે. ગુજરાતના બીજા શહેરો અને મુંબઈમાં માત્ર થોડી મિનિટોનો ફરક હોય છે. વિધિ, મંત્ર અને સામગ્રી દરેક શહેર માટે સરખાં જ છે.