ઘરનો પ્રસંગ
૧૦૦૧ ગુજરાતી નામ 👶 રાશિ પ્રમાણે, અર્થ અને English સ્પેલિંગ સાથે

૧૦૦૧ ગુજરાતી નામ 👶 રાશિ પ્રમાણે, અર્થ અને English સ્પેલિંગ સાથે

  • પેમેન્ટ પછી તરત ડાઉનલોડ
  • લિંક ઈમેલમાં પણ આવે
  • ફોનમાં સીધી ખૂલે
  • પ્રિન્ટ માટે અલગ PDF
  • Razorpay થી સેફ પેમેન્ટ

તમને શું મળશે

  • ૧૦૦૧ નામ: ફોન માટે રંગીન PDF20 પાનાં · 3 MB
  • ૧૦૦૧ નામ: પ્રિન્ટ માટે B/W PDF20 પાનાં · 2 MB

અંદરનાં પાનાં જુઓ

1 / 4 મોટું જોવા પાના પર ટેપ કરો

બાળક માટે નામ શોધો છો? રાશિના અક્ષર પ્રમાણે ૧૦૦૧ સુંદર ગુજરાતી નામ એક જ PDF માં 👶


આ PDF માં શું મળશે:

✔ ૧૦૦૧ નામ: ૧૨ રાશિ પ્રમાણે છોકરા અને છોકરીનાં નામ

✔ દરેક નામનો અર્થ અને English સ્પેલિંગ

✔ રાશિ, અક્ષર અને નક્ષત્રનો કોઠો

✔ નામ પસંદ કરતાં પહેલાં ૧૦ વાત

✔ શોર્ટલિસ્ટ પાનું: ઘરનાં બધાંનો મત લો

✔ નામ પત્રિકા: પ્રિન્ટ કાઢી ફ્રેમ કરો

✔ વારંવાર પુછાતા પ્રશ્નો


તમને ૨ PDF મળશે:

📱 ફોન માટે, રંગીન PDF

🖨️ પ્રિન્ટ માટે, બ્લેક એન્ડ વ્હાઇટ PDF


💡 છઠ્ઠી અને નામકરણની આખી તૈયારી પણ કરવી છે? ₹199 ના છઠ્ઠી અને નામકરણ પ્લાનરમાં આ ૧૦૦૧ નામ ભેટમાં સાથે જ મળે છે.


પેમેન્ટ પછી તરત જ PDF ડાઉનલોડ થશે અને ઈમેલમાં પણ મળશે.

PDF કેવી રીતે મળશે

  1. પેમેન્ટ કરોUPI કે કાર્ડથી
  2. ડાઉનલોડ કરોપેમેન્ટ પછી તરત, આ જ પેજ પર
  3. ફોનમાં ખોલોલિંક ઈમેલમાં પણ મળશે

સવાલ-જવાબ

PDF ક્યાં મળશે?
પેમેન્ટ પછી તરત જ આ પેજ પર Download બટન આવશે અને તમારા ઈમેલમાં પણ લિંક આવશે. Inbox માં ન દેખાય તો Spam/Promotions જુઓ.
અમારી રાશિ ખબર નથી, તો?
PDF માં રાશિ અને અક્ષર કેવી રીતે જાણવા તે પગલાંવાર લખ્યું છે. જન્મ તારીખ, સમય અને સ્થળથી ગોર મહારાજ તરત કહી દેશે.
નામકરણની વિધિ પણ જોઈએ છે, તો?
છઠ્ઠી અને નામકરણ પ્લાનર (₹199) માં આખી વિધિ, સામગ્રી યાદી અને ટાઇમટેબલ છે, અને આ ૧૦૦૧ નામ ભેટમાં સાથે મળે છે.